નવોદય પ્રવેશ પરીક્ષા ના ફોર્મ ભરવાની તારીખ માં વધારો હવે 29/12/ 2020 સુધી ફ્રોમ ભરી શકાશે.
ધોરણ 5 અને 8 માં અભ્યાસ કરતા બાળકો માટે નવોદય પ્રવેશ પરીક્ષા ના ફોર્મ ભરવાની તારીખ વધારવામાં આવી છે. નવોદય પ્રવેશ પરીક્ષા ના ફોર્મ હવે તારીખ 29/12/ 2020 સુધી ભરી શકશો.
No comments:
Post a Comment